તેમાં સંપ્રદાયના ચાર વક્તાઓમાં એક પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી પણ હતા
બાઈ-ભાઈ એમ અનંત આત્માઓ અક્ષરધામના અધિકારી બની રહ્યા છે
દુર્વાસાજીએ પ્રભુને સંભારી ભોજન પૂર્ણ કર્યું કે તુરત જ શંખનાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું ને ચોમેર હર્ષભેર જયનાદ કરીને લોકોએ યજ્ઞ પૂર્ણાહુતિનો પોતાનો હર્ષ વ્યકત ર્ક્યો
આ મારા વિચારો અમારા ગામમાં રહેતા કણબી કુળભૂષણ પરમ ભગવદીય ઉગતા કવિ નરસિંહ લાખાભાઈ ડોબરિયાને જણાવ્યા
એટલે આ બુકના વેચાણમાંથી ઉત્પન્ન આવે તે શ્રી કાલાવડ સ્વામિનારાયણ મંદિરમાં પાછી તે રકમ જમા કરાવવામાં આવશે
Sadhuta Na Shanagar - Gujarati Books તેમાં સંપ્રદાયના ચાર વક્તાઓમાં એક. . , , . ; . : . : . . ; . . , . . , , , , , , , , , , , , , , . . , , . . . . , , , !